Advertising
Advertising

શિક્ષકોના બદલી કેમ્પ ૧૫મી જૂન સુધીમાં કરવા બાબત

Advertising
Advertising

નવા બદલી નિયમો બાદ સરકારે કેમ્પની જાહેરાત કરી પ્રાથમિક શિક્ષકોનો બદલી કેમ્પ જાહેર ૨ જૂનથી ઓનલાઈન ફોર્મ ભરાશે

અમદાવાદ, બુધવાર | સામે અનેક શિક્ષકોએ હાઈકોર્ટમાં પીટિશન કર્યા બાદ છેલ્લા શિક્ષણ વિભાગે પ્રાથમિક શિક્ષકોની વિવિધ પ્રકારની ઘણા સમયથી સુનાવણી ચાલતી હતી અને સરકારે અગાઉ

Advertising
Advertising

બદલીઓ માટેના નવા નિયમો તાજેતરમાં જાહેર કર્યા બાદ હવે જાહેર કરેલા જિલ્લા આંતરિક બદલી માટેના કેમ્પને મોકુફ કરી આ નવાનિયમો મુજબ થનારી જિલ્લા આંતરિક બદલીના કેમ્પની દીધો હતો.જે હવે રદ થઈ ગયો છે અને નવેસરથી પ્રક્રિયા થનાર જાહેરાત પણ આજે કરી દીધી છે. અગાઉ જાહેરા કરાયેલા નિયમો છે.નવા કાર્યક્રમ મુજબ બીજી જુનથી ઓનલાઈન ફોર્મ ભરાશે.

Advertising
Advertising

જિલ્લા આંતરિક ઓનલાઈન કેમ્પ માટે ૨૯ જુન સુધી પ્રક્રિયા : ૩૦ જૂનથી ૧લી જુલાઈ સુધી ઓર્ડરો અપાશે

ધો.૧થીપના શિક્ષકો અને ધો.૬થી૮ના | કરી દેવાયા હતા. હાઈકોર્ટના આદેશને પગલે શિક્ષકો તેમજ વિદ્યાસહાયકોની જીલ્લા સરકારે જીલ્લા ફેરબદલી, આંતરિક જિલ્લા આંતરિક બદલી માટે શિક્ષણ વિભાગ દ્વારા બદલી સહિતની તમામ બદલી માટેના નવા ગત વર્ષે જુનમાં પ્રક્રિયા શરૂ કરાયા બાદ કેમ્પ | નિયમો જાહેર કરી દીધા છે.અગાઉના તમામ મોકુફ કરી દેવાયા હતા અને થોડા મહિના ઠરાવો રદ કરીને નવા નિયમો જાહેર કરાયા પછી ફરીથી કેમ્પની પ્રક્રિયા જાહેર કરાઈ છે ત્યારે હવે આ નવા નિયમો મુજબ નવા હતી.જેમાં નવેમ્બર-૨૦૨૨માંપ્રથમતબક્કો | કેમ્પની પણ જાહેરાત આજે કરી દેવાઈ છે.

અને ડિસેમ્બર-૨૦૨૨માં બીજો તબક્કો પ્રાથમિક શિક્ષણ વિભાગે જાહેર થનાર હતો.આબદલી કેમ્પ માટે ઓનલાઈન કરાયેલા કાર્યક્રમ મુજબ ૧૮ મેથી ૨૨ મે અરજીઓ પણ મંગાવી લેવાઈ હતી અને સુધીજિલ્લા કક્ષાએથી ખાલી જગ્યાઓ નક્કી જેમાં હજારો શિક્ષકોએ અરજી કરી કરાશે અને ત્યારબાદ ૨૩થી૨૬મી સુધી હતી.દરમિયાન હાઈકોર્ટમાં થયેલી | જિલ્લા કાએ ખાલી જગ્યાઓની માહિતી પીટિશનોને પગલે આ તમામ કેમ્પ મોકુફ | ઓનલાઈન એન્ટરકરાશે. ૨૭થી૨૮મી સુધી

| ખાલી જગ્યાઓનું વેરિફિકેશન પ્રાથમિક શિક્ષણ નિયામક કચેરીએ ખાતે કરાશે.૨૯થી૧લી જુન સુધી ઓનલાઈન પોર્ટલનું ટેસ્ટિંગ થશે.આ પૂર્વ પ્રક્રિયા બાદ | બીજી જુનથી કેમ્પ માટે વિધિવત પ્રક્રિયા શરૂ થશે.જેમાં બે જુનથી ૭ જુન સુધી શિક્ષક- વિદ્યાસહાયક આંતરિક બદલી માટે | ઓનલાઈન ફોર્મ ભરી શકશે.૮થી૧૧ જુન અરજી સુધારી કે રદ થઈ શકશે.૧૨થી૧૫ જુન દરમિયાન તાલુકા લેવલે અરજી ફોર્મ વેરિફિકેશન કરી જીલ્લા કક્ષાએ માન્ય અને | અમાન્ય ફોર્મ સબમીટ કરાશે.૧૬થી૧૯મી જુન સુધી જિલ્લા કક્ષાએ અરજીઓની

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top